કેન્દ્ર સરકારના ગૃહપ્રધાન ચિદમ્બરમે કહ્યું છે કે, 11 હજાર યુવક યુવતિઓની સેના બનાવવાની જાહેરાત કરીને બાબા રામદેવે તેમના સાચા ઈરાદાઓનો પરચો આપી દીધો છે. આ જાહેરાત દ્વારા તેઓ ખુલા પડી ગયા છે, પરંતુ એક વખત તેઓ આ માટે પ્રયાસ કરી જુએ. પછી કાયદો કાયદાનું કામ કરશે.
-બાબા રામદેવ સેના બનાવી જુએ: ચિદમ્બરમ
-યોગગુરૂને કડક ચેતવણી-11 હજાર યુવક-યુવતિઓને શસ્ત્ર તાલિમની બાબાની જાહેરાત
ચિદમ્બરમના કહેવા પ્રમાણે, સેના રચવાની જાહેરાત કરતા બાબા રામદેવનો સાચો ચહેરો લોકો સમક્ષ આવી ગયો છે. કે તેમના મનમાં શું છે. જો કે, તેઓ આ પ્રકારનો પ્રાયસ કરી જુએ. ત્યારે કાયદો કાયદાનું કામ કરશે.જો કે, પ્રધાનો શા માટે મળવા ગયા તથા સરકારની કાર્યવાહી યોગ્ય હતી કે નહીં તે અંગેના સવાલોને ચિદમ્બરમ ટાળી ગયા હતા અને કહ્યું હતું કે, પોલીસને શા માટે કાર્યવાહી કરવી પડે તે અંગે જ તેઓ વાત કરશે. તેમના કહેવા પ્રમાણે, બાબા રામદેવના ભારત સ્વાભિમાન ટ્રસ્ટ દ્વારા જે શરતો પર યોગ શિબિરની મંજૂરી આપવામાં આવી હતી. તેનું પાલન કરવામાં આવ્યું ન હતું. આથી, પોલીસે બળજબરી પૂર્વક તેમને ખસેડવા પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, બુધવારની સવારે હરિદ્વારમાં યોગગુરૂ બાબા રામદેવે 11 હજાર યુવક યુવતિઓની સેના ઊભી કરવાની જાહેરાત કરી હતી. તેમને શસ્ત્ર અને શાસ્ત્રની તાલિમ આપવાની વાત પણ બાબા રામદેવે કરી હતી. આચાર્ય બાલકૃષ્ણે સ્પષ્ટતા કરી હતી કે, આ તાલિમ માત્ર સ્વરક્ષણના હેતુસર આપવાની વાત બાબા રામદેવે કરી હતી.
aap apne vichar muj se share kare...
Q-kya chidambaram kaa ye bayan aajadi ka gala got raha hai ?
Q-ya baba jo karna chahte hai vo galat hai?